News of Saturday, 22nd February 2025
આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી ઉચકાશે- હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરી છે. રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી બે દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે . અમદાવાદમા મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું છે . રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી રહ્યું. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
