<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

કોંગ્રેસના ધારાસભ્‍યો બન્‍યા ડોકટર અને દર્દી : વિધાનસભા બહાર નાટક ભજવ્‍યુ

 

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગરઃ આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા વિધાનસભાના મુખ્‍ય પ્રવેશ દ્વાર પાસે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હોસ્‍પિટલમાં દર્દીઓને કેવી સારવાર આપવામાં આવે અને વિપક્ષોના ધારાસભ્‍ય દર્દી બન્‍યા, બીજા ધારાસભ્‍ય ડોકટર બન્‍યા.અમીત ચાવડા, વિમલ ચુડાસમા, જીજ્ઞેશ મેઘાણી વગેરે સભ્‍યોએ નાટક ભજવ્‍યું હતું. આ નાટકમાં ડોકટરો અંદરો અંદર દર્દીને તપાસતા ટકાવારીની વાતો દોહરાવતા હતા.

(4:59 PM IST)