News of Wednesday, 26th February 2025
મહેશ લાંગાને ચાર દિવસની ઇડી કસ્ટડીમાં સોપાયા*

અમદાવાદ ઇડીએ મહેશ પ્રભુદાન લાંગા અને અન્યોના કેસમાં પીએમએલએ એકટની જોગવાઈઓ હેઠળ મહેશ લાંગાની ધરપકડ કરી છે. મહેશ લાંગાને અમદાવાદની મિર્ઝાપુરા કોર્ટના સ્પેશિયલ જજ (પીએમએલએ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અદાલતે ૨૮ ફેબ્રુઆરી સુધી ૪ દિવસની ઇડીની કસ્ટડી મંજૂર કરી છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
