News of Thursday, 27th February 2025
અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ ટ્રેન કેન્સલ
અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, ટેકનિકલ કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા રદ

અમદાવાદ : ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, ટેકનિકલ કારણોસર પશ્ચિમ રેલવે દ્વારા રદ કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે. તેવી જ રીતે, રેકની ઉપલબ્ધતા ના હોવાને કારણે, 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ભુજથી ચાલતી ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
