<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં GSTની કુલ 496.62 કરોડની ચોરી

ગૃહમાં વાંસદાના ધારાસભ્ય પ્રશ્ન કર્યો કે, રાજ્યમાં GST ની કેટલા રકમની ચોરી થઈ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં વાંસદાના ધારાસભ્ય પ્રશ્ન કર્યો કે,  રાજ્યમાં GST ની કેટલા રકમની ચોરી થઈ છે  ? રાજ્ય સરકારના નાણાં મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો કે છેલ્લા એક વર્ષમાં GST ની કુલ 496.62 કરોડની ચોરી કરાઈ છે. રાજ્ય સરકાર gst માં ચોરી કરનારા પાસે થી કુલ 246.87 કરોડ રૂપિયાનું દંડ પેટે રકમ વસુલવામાં આવી છે.

(2:01 PM IST)