News of Monday, 10th March 2025
સોમનાથમાં અમિતભાઇ શાહ સાથે ડોલરભાઇ કોટેચાની પણ ઉપસ્થિતી

જુનાગઢ : દેશના ગૃહ અને પ્રથમ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સોમનાથ મંદિર પૂજા - અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચા, પણ ઉપસ્થિત રહી શુભેચ્છા મુલાકાત લઇ ખેતી બેંકની ઉતરોતર પ્રગતિની જાણકારી આપી. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેલ વાઘેલા)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
