<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સુરત સ્‍વામિનારાયણ મંદિરમાં શુક્રવારે રંગોત્‍સવ-વન ભોજન

 

રાજકોટ, તા., ૧૦: શ્રી સ્‍વામીનારાયણ મંદીર, વરીયાવ, સર્વો પરીધામ, કેનાલ રોડ, સુરત ખાતે તા.૧૪ શુક્રવારે સવારે ૧૧.૩૦ વાગ્‍યે રંગોત્‍સવ, ડાબરા ઉત્‍સવ-વન ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. ભકતો પોતાના ઘરેથી વાનગીઓ લાવીને મંદીરમાં બિરાજમાન પ્રભુજીને ધરાવીને પ્રસાદ આરોગે તેવું આયોજન છે તેમ આયોજક શ્રી અલૌકિકદાસજી સ્‍વામી જણાવે છે.

(3:01 PM IST)