<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ક્રિકેટમાં ભારતના વિજય બદલ ધારાસભામાં અભિનંદન

 

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગર તા.૧૦: ગઇકાલે ન્‍યુઝીલેન્‍ડને હરાવી ભારતની ક્રિકેટ ટીમની વિજેતાને આજે ગૃહમાં વિધાનસભાના અધ્‍યક્ષે ગૃહના સોૈ સભ્‍યોવતી ભારતની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

વિરોધપક્ષના સભ્‍યો દ્વારા પણ આ અભિનંદનને સ્‍વીકારી マદયપૂર્વક અભિનંદન પૂર્વક પોતાની લાગણી દર્શાવી હતી. અને ભવિષ્‍યમાં ભારત હંમેશા રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરે તેવી લાગણી પ્રદર્શીત કરી હતી

(4:20 PM IST)