<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

SGVP ગુરુકુલ હોસ્ટેલમાં બિરાજીત શ્રી રામ,શ્યામ અને ઘનશ્યામ મહારાજને કેસુડાના ફુલના વાઘા ધરાવ્યા.

 

અમદાવાદતા.7 એકાદશીની પુનિત પર્વે,SGVP સ્વામિનારાયણ ગુરુકુલ SGVP હોસ્ટેલમાં બિરાજીત શ્રી રામ,શ્યામ અને ઘનશ્યામ મહારાજને કેસુડાના ફુલના વાધા ધરાવી કોઠારી,શ્રી ધર્મનંદનદાસજી સ્વામી તથા કુંજવિહારીદાસજી સ્વામીએ પંચોપચાર પૂજન કરી આરતિ ઉતારી હતી. 

 

(5:04 PM IST)