<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રાજપીપળા હરસિદ્ધિ મંદિરના હોલમાં યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોની વરણી કરાઈ

નર્મદા જિલ્લાના સિનિયર પત્રકાર ભરત શાહને વિશ્વ હિન્દુ પરિષદમા રાજપીપળા શહેર મિડીયા પ્રસાર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઇ

(ભરત શાહ દ્વારા )નર્મદા: વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીનાઓ ની અધ્યક્ષતામા રાજપીપળાના હરસિદ્ધિ મંદિર ખાતે એક બેઠક મળી હતી.જેમાં નર્મદા જિલ્લા વીએચપી ના નર્મદા જિલ્લા પ્રભારી અજયભાઈ મિશ્રા, જિલ્લા અધ્યક્ષ અજીતસિંહ, ગૌતમભાઈ પટેલ મહામંત્રી, ધર્મ પ્રસાદ ભાઈ, પ્રસાર પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદનું સર્વ સંમતિ થી વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું હતું.અને નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

 વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લામાં સોંપાયેલી  જવાબદારીના નામ અને હોદ્દા
૧. નગીનભાઈ પટેલ, જીલ્લા ઉપાધ્યક્ષ /વિશેષ સંપર્ક પ્રમુખ ૨. પ્રકાશભાઈ પટેલ, જીલ્લા ઉપાધ્યક્ષ / ધર્મપ્રસાર પ્રમુખ ૩. શાંતિલાલ વસાવા, ડેડિયાપાડા પ્રખંડ ધર્મ પ્રસાર પ્રમુખ ૪. બાબુભાઈ તડવી, જીલ્લા ધર્માચાર્ય સમ્પર્ક પ્રમુખ ૫. વિજયસિંહ ચૌહાણ, જીલ્લા મિડીયા પ્રસાર પ્રમુખ ૬ સ્નેહાબેન રુષી, જીલ્લા સહ દુર્ગાવાહીની ૭. અંકુરભાઈ રુષી, રાજપીપળા શહેર પ્રમુખ ૮. દિનદયાલ ચૌહાણ, રાજપીપળા શહેર મંત્રી ૯. ભરતભાઈ શાહ, રાજપીપળા શહેર મિડીયા પ્રસાર પ્રમુખ
૧૦. દિનેશભાઈ માછી, રાજપીપળા શહેર સહ મંત્રી
૧૧. અનિરુદ્ધસિંહ રાઠોડ, રાજપીપળા શહેર સહ મંત્રી
૧૨ ખુશી બ્રહ્મભટ, રાજપીપળા શહેર દુર્ગાવાહિની
૧૩. મહેન્દ્રભાઈ પટેલ, રાજપીપળા (નાંદોદ)ગ્રામ્ય મંત્રી
૧૪. નિકુંજભાઈ પટેલ, રાજપીપળા (નાંદોદ) ગ્રામ્ય સહ મંત્રી ૧૫. સંદિપભાઈ પટેલ, રાજપીપળા (નાંદોદ)ગ્રામ્ય સહ મંત્રી ૧૬.જયદિપભાઈ મહંત, રાજપીપળા (નાંદોદ) બ.જ.સહ સયોજક ૧૭. અંજલીબેન વસાવા રાજપીપળા (નાંદોદ) ગ્રામ્ય દુર્ગાવાહીની ૧૮. શૈલેષભાઈ તડવી, ગરુડેશ્વર પ્રખંડ અધ્યક્ષ ૧૯. મહેશભાઈ તડવી
ગરુડેશ્વર પ્રખંડ બજ. સયોજક ૨૦, વિસ્વાસ પટેલ
રાજપીપળા (નાંદોદ) બજ.સહ સયોજક તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે.

(11:31 PM IST)