<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજયમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં 2800 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 13 યાર્ડના ભાવ

ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 178.70 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કુલ 178.70 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) દાહોદ માર્કેટ યાર્ડમા 2800 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2600 રૂ. અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 2600 રૂ., અમદાવાદમાં 2400 રૂ., મહેસાણામાં 2200 રૂ., નવસારીમાં 2 હજાર રૂ., દામનગરમાં 1900 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 178.70 ટન લીંબુની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)સુરત82અમદાવાદ47.5રાજકોટ37.12પોરબંદર3.5મોરબી3નવસારી1.2સુરેન્દ્રનગર1.1ભરૂચ1વડોદરા1દાહોદ0.87મહેસાણા0.4અમરેલી0.01કુલ આવક178.7

કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવદાહોદ20002800ગોંડલ5002600રાજકોટ12002600અમદાવાદ10002400મોરબી14002400પોરબંદર20002400મહેસાણા10002200પાદરા20002200નવસારી15002000સુરત7002000દામનગર17601900વઢવાણ17001900અંકલેશ્વર12001800

(11:48 PM IST)