News of Friday, 14th March 2025
નેશનલ હાઇવે પર પોરથી કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 થી 4 લોકોના ઘટના સ્થળે જ મોતની આશંકા
કાર ધડાકા ભેર ઝાડમાં અથડાઈ રોડના કિનારે ખાડામાં ખાબકી

વડોદરા : અહીંના નેશનલ હાઇવે પર પોરથી કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આશરે 3 થી 4 લોકોના મોત થયાની વાત સામે આવી છે. પોરથી કરજણ વચ્ચે હાઇવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. કાર ધડાકા ભેર ઝાડમાં અથડાઈ રોડના કિનારે ખાડામાં ખાબકી છે. ઘટના સ્થળ પર જ 3 થી 4 ના મોત થયા હતા. રાહદારીઓએ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા છે
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
