<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

પોલીસના ત્રાસથી યુવકનો આપઘાતઃ સાંસદ વસાવાનો આક્ષેપ

 

અમદાવાદઃ ભરૂચમાં પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાનો સાંસદે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છેઃ ભરૂચના ઠવિઠા ગામે આદિવાસી સમાજના યુવકે આપઘાત પોલીસના ત્રાસથી કર્યાનો સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્‍ટ કરી આક્ષેપ કર્યો છે જેમાં નળીપુર પોલીસ ત્રાસથી આપઘાત કર્યો હોવાનો દાવો કરવાની સાથે મનસુખ વસાવાએ યુવકની સ્‍યુસાઇડ નોટ પણ પોસ્‍ટ કરી હતી.

(3:01 PM IST)