<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

રાજયના માર્ગ મકાન વિભાગના 15 કર્મચારીઓની બદલીના હુકમ:જુઓ સંપૂર્ણ યાદી

રેખનકાર.સિનિયર અને જુનિયર ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની ટ્રાન્સફર : વડોદરાના અશ્વિનભાઈ બારૈયાને રાજકોટ અને રાજકોટના એમ,કે, બારાને અમદાવાદ મુકાયા

અમદાવાદ : રાજયના માર્ગ મકાન વિભાગના 15 કર્મચારીઓની બદલીના હુકમ કરાયા છે, માર્ગ મકાન વિભાગના રેખનકાર.સિનિયર અને જુનિયર ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની ટ્રાન્સફર કરાઈ છે જેમાં વડોદરાના અશ્વિનભાઈ બારૈયાને રાજકોટ અને રાજકોટના એમ,કે, બારાને અમદાવાદ મુકાયા  છે

રાજયના માર્ગ મકાન વિભાગના 15 કર્મચારીઓની બદલીના હુકમ કરાયા છે  જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(11:36 PM IST)