News of Tuesday, 18th March 2025
મહેસાણા હાઇવે પર દિતાસણ પાટિયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇકચાલકનુ મોત
યુવકના પરીવારજનોએ રોડ બ્લોક કરીને હોબાળો મચાવ્યો: મૃતદેહ ઉપાડવાનો પરીવારજનોએ ઇન્કાર કર્યો

અમદાવાદ મહેસાણા હાઇવે પર દિતાસણ પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં 1 મોતનુ મોત થયું છે. દિતાસણ પાટિયા પાસે અક્સમાતમાં બાઇકચાલકનુ મોત થયું હતું. અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. યુવકના પરીવારજનોએ રોડ બ્લોક કરીને હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ ઉપાડવાનો પરીવારજનોએ ઇન્કાર કર્યો છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
