તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 18th March 2025
રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના 5 અધિકારીઓની બદલીના હુકમ
વી.સી. બોડાણાને પાટણના એડિશનલ કલેકટર અને જે જે પટેલને પંચમહાલ ગોધરાના એડિશનલ કલેકટર બનાવાયા :ડી.પી. ચૌહાણને ભુજના એડિશનલ કલેટર અને ડી,વી, મકવાણાને મોડાસાના એડિશનલ કલેકટર તરીકે મુકાયા :આર.પી. જોશીની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી

રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના 5 અધિકારીઓની બદલીના હુકમ થયા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વી.સી. બોડાણાને પાટણના એડિશનલ કલેકટર અને જે જે પટેલને પંચમહાલ ગોધરાના એડિશનલ કલેકટર બનાવાયા છે.ડી.પી. ચૌહાણને ભુજના એડિશનલ કલેટર અને ડી,વી, મકવાણાને મોડાસાના એડિશનલ કલેકટર તરીકે મુકાયા :આર.પી. જોશીની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
