<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

આજે વિધાનસભાની બે બેઠકોઃ બપોર બાદ નાણા-ઉર્જાની ચર્ચા

 

(અશ્વીન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧૮: આજે વિધાનસભા ગૃહની બેઠક બે વખત યોજાયેલ છે. સવારે ૯ વાગે ગૃહની કામગીરી શરૂ થયેલ. પ્રથમ ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરીક પુરવઠા, શ્રમ અને રોજગાર વિભાગના પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવશે.

બપોરે ર.૩૦ વાગે ગૃહ મળશે ત્‍યારે ઉર્જા, નાણા અને પેટ્રોકેમીકલ તેમજ ગ્રાહક સુરક્ષાને લગતા પ્રશ્નો હાથ ધરાશે.

(3:17 PM IST)