<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુરત વેડ રોડ ચોકબજાર વિસ્તારમાંથી ગાંજાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય દિપક કુટેકરની પોલીસે ધરપકડ કરી

સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ગાંજાનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે.  કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય દિપક કુટેકરની પોલીસે ધરપકડ કરી છે. વેડ રોડ વિસ્તારમાંથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે. આરોપી પર અગાઉં અનેક ગુના નોંધાયેલા છે. હત્યાના પ્રયાસ , મારામારી, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુના તેની સામે નોંધાયેલા છે.

(12:58 AM IST)