News of Thursday, 20th March 2025
રાજયમાં કપાસનો કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1595 રૂપિયા સુધી બોલાયો: જાણો 37 યાર્ડના ભાવ
ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 1,823.15 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 1,823.15 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1595 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1482 રૂ. અને નીચો ભાવ 1330 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1551 રૂ., ઉનાવામાં 1541 રુ., કડીમાં 1528 રુ., જસદણમાં 1505 રૂ., બાબરામાં 1500 રૂ., ગોંડલમાં 1476 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,823.15 ટન કપાસની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ404.6જૂનાગઢ328.7અમરેલી284.48છોટા ઉદેપુર241.3મહેસાણા181.7જામનગર100.8મોરબી99.5સાબરકાંઠા61અમદાવાદ56સુરેન્દ્રનગર30.74પાટણ20.98ભાવનગર9.75સુરત2.5ભરૂચ1.1કુલ આવક1,823.15
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવમાણાવદર13501595વડાલી13501551ઉનાવા12451541વિસનગર12001541કડી13001528જસદણ13101505બાબરા14201500સિદ્ધપુર12911500બોડેલી14201494.2હાંદોડ14201494.2બગસરા12001493હારીજ13271491ભેસાણ10001490રાજકોટ13301482સાવરકુંડલા13801480ગોંડલ12511476રાજુલા10001470વિરમગામ13121465ભાવનગર10001464ધંધુકા8001462હળવદ11001462મોરબી13211461જંબુસર13801460હિંમતનગર1424.21450વાવ12501450જેતપુર10271441જંબુસર(કાવી)13601440કલેડિયા14001440મોડાસર14001440કુકરમુંડા14051437ધ્રોલ12001436જામનગર14001435નિઝર13871427ધારી12501415ચોટીલા12001400લીંબડી12791398ચાણસ્મા9501275
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
