News of Tuesday, 25th March 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) વઢવાણ માર્કેટ યાર્ડમા 4200 રૂપિયા સુધી બોલાયો: જાણો 14 યાર્ડના ભાવ
ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 211.63 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 211.63 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) વઢવાણ માર્કેટ યાર્ડમા 4200 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2600 રૂ. અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દામનગરમાં 2500 રૂ., ગોંડલમાં 2400 રૂ., મોરબીમાં 2300 રૂ., અમદાવાદમાં 2200 રૂ., સુરતમાં 2100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 75 રૂ.થી 210 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 211.63 ટન લીંબુની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)અમદાવાદ81.9સુરત75રાજકોટ34.76ખેડા7.5આણંદ3.32પોરબંદર2મહેસાણા1.8મોરબી1.8સુરેન્દ્રનગર1.2વડોદરા1.1દાહોદ0.84નવસારી0.4અમરેલી0.01કુલ આવક211.63
કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવવઢવાણ32004200રાજકોટ12002600દામનગર21002500દાહોદ18002400ગોંડલ5002400પોરબંદર20002400મોરબી17002300પાદરા20002300અમદાવાદ12002200મહેસાણા14002200સુરત7002100નવસારી15002000આણંદ14001600નડિયાદ14001500
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
