News of Tuesday, 25th March 2025
ગુજરાતમાં નવો ગોૈસંવર્ધન કાયદો
ગોૈવંશ રક્ષણ અને વિકાસ માટે પગલાઃ તા. ૨૫મીએ વિધેયક ગૃહમાં

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા.૨૫: ગૃહમાં ગોૈસંવર્ધન વિધેયક ચર્ચામાં આવશે તેવી કામકાજ સલાકાર સમિતિએ કરેલ નિર્ણયોની ગૃહમાં જાણ કરી હતી. આ- ગો- વંશ-સંવર્ધન પ્રવૃતિઓ જેમ. કે. પ્રક્રિયા,સંગ્રહ, વેચાણ અને વિતરણ માટે ગોૈ- વંશ સંર્વધનમાં સાંઢ- પાડાનો ઉપયોગ, ગોૈ વંશમાં સહાયિત પ્રજનન ટેકનોલોજી સહિત કૃત્રિમ- ગર્ભાધાન અને તેમાં સાંકળેલી અથવા તેને અનુષાંગિક તમામ બાબતો માટેનું નિયમન કરીને ગોૈ-વંશ અને અન્ય પશુઓની સુધારણા માટે જોગવાઇ કરવામાં આવી છે.
બીજી તરફ ગૃહ રાજયમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આખા દેશમાં ગુજરાત રાજય એવું છે આ ગોૈ- વંશ સંવર્ધનનો કાયદો લાવ્યા છીએ.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
