News of Tuesday, 25th March 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1224 રૂપિયા બોલાયો : જાણો અન્ય 9 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 9 માર્કેટ યાર્ડમાં કુલ 173.14 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 9 માર્કેટ યાર્ડમાં કુલ 173.14 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1224 રૂપિયા બોલાયો હતો. હિંમતનગરમાં નીચો ભાવ 1055 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તળાજામાં 1168 રૂ., વેરાવળમાં 1130 રૂ., જેતપુરમાં 1111 રૂ. ગોંડલમાં 1081 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 173.14 ટન મગફળીની આવક થઇ છ


(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
