News of Tuesday, 25th March 2025
ગાંધીનગરમાં મોડી સાંજે સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓની કેન્ડલ માર્ચ :કર્યો વિરોધ

ગાંધીનગર ; વિધાનસભા સત્ર વચ્ચે સત્યાગ્રહ છાવણી આંદોલનના છાવણીમાં ફેરવાયું છે આરોગ્ય કર્મચારીઓ બાદ વ્યાયામ શિક્ષકોએ પણ ધરણાં કર્યા હતા સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોના ભરતીની માગ સાથે ધરણાં કરાયા હતા
દરમિયાન આજે મોડી સાંજે સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓની કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદશન કર્યું હતું
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
