News of Wednesday, 26th March 2025
સૂરતમાં આરટીઆઇ એકટીવિસ્ટ નામે ખંડણી ઉઘરાવતા તત્વો સામેના જંગમાં ત્રણ ટર્મ કોર્પોરેટર રહેલા માજી કોર્પોરેટને sog એ ધાબામાંથી ઘરમાં પ્રવેશી ઝડપી લેતા ખળભળાટ : જુઓ વિડીયો
ઉધના વિસ્તારના લીઓ કલાસ સંચાલક પાસેથી કુલ 6.30 લાખ માંગી તેના હપ્તા પેટે પોણા ત્રણ લાખ રૂપિયા લીધાના પ્રકાશભાઈ દેસાઈ વિરૂદ્ધ રેકોર્ડિંગ આધારે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત નાં આદેશથી પીઆઇ અતુલ સોનારા ટીમ દ્વારા કાર્યવાહી

(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
