News of Saturday, 29th March 2025
અમદાવાદ શહેર પોલીસનાં 38 પોલીસકર્મીની આંતરિક બદલી
પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતની બદલી : તમામ 38 પોલીસકર્મીઓની ક્રાઈમ અને ટ્રાફિકમાં ટ્રાન્સફર

અમદાવાદ : પોલીસ કમિશનર જી.એસ મલિકે 38 પોલીસકર્મીઓની બદલીનો આદેશ આપ્યો છે. શહેર પોલીસનાં 38 પોલીસકર્મીની આંતરિક બદલી કરવામાં આવી છે. 38 પોલીસકર્મીઓમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. તમામ 38 પોલીસકર્મીઓની ક્રાઈમ અને ટ્રાફિકમાં કરવામાં આવી બદલી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
