News of Monday, 31st March 2025
મહેસાણા નજીક ટ્રેઈની વિમાન ક્રેશ :મહિલા ટ્રેઈની પાયલોટ ઘાયલ: હોસ્પિટલ ખસેડાઈ
ઉચરપી ગામ નજીક બ્લ્યુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું

મહેસાણા જિલ્લાના ઉચરપી ગામ નજીક આજે એક ટ્રેનિંગ વિમાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેઈની પાઈલટ ઘાયલ થઈ હતી. ઘાયલ મહિલા પાયલોટને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે વધુ વિગત મેળવાઈ રહી છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
