<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ગાંધીનગરમાં વ્‍યાયામ શિક્ષકોની ભરતી માટે રેલીઃ સુત્રોચ્‍ચાર

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧: આજે ગાંધીનગર સચિવાલય ખાતે કાયમી પ્રાથમિક શાળાનાં કાયમી વ્‍યવસાય શિક્ષકની ભરતી થતી નથી. આ ભરતી પ્રક્રિયા તાત્‍કાલીક ચાલુ કરી કાયમી ધોરણે ચાલુ કરવા અને સચિવાલય ખાતે મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે મોટી સંખ્‍યામાં લોકોએ સુત્રોચ્‍ચાર અને દેખાવો કર્યા હતા.

(4:02 PM IST)