News of Friday, 4th April 2025
રાજ્યમાં ઉંઝામાં જીરાનો સૌથી ઉંચો ભાવ 5720 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 29 યાર્ડના ભાવ: જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,682.38 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 29 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,682.38 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5720 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3680 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત વાવમાં 5100 રૂ., રાધનપુરમાં 4805 રૂ., થરામાં 4601 રૂ., હારીજમાં 4561 રૂ., હળવદમાં 4550 રૂ., ગોંડલમાં 4461 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,682.38 ટન આવક થઇ છે.


(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
