<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રાજ્યના 13 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલીથી નિમણુંક:જુઓ સંપુર્ણ યાદી

રાજકોટના ગોપાલ કોઠારીની અમદાવાદ .અને અમદાવાદના ઇંશ્વરભાઈ પટેલની વેરાવળ બદલી :ગાંધીધામના ખુમાણસિંહ ઝાલાને જૂનાગઢ ભાવનગરના ભાવેશ શ્યોરાને મહેસાણા મુકાયા

અમદાવાદ : મુખ્ય રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા રાજ્યના વેરા અધિકારીઓની બદલી બઢતીથી નિમણુંક કરવાના હુકમ થયા છે રાજ્યના 13 જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલથી નિમણુંક કરાઈ છે જેમાં રાજકોટના ગોપાલ કોઠારીની અમદાવાદ.અને મદાવાદના ઇંશ્વરભાઈ પટેલની વેરાવળ બદલી કરાઈ છે.ગાંધીધામના ખુમાણસિંહ ઝાલાને જૂનાગઢ ભાવનગરના ભાવેશ શ્યોરાને મહેસાણા મુકાયા છે

(9:29 PM IST)