<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ

મામેરાના યજમાન બનવા ૬ લોકો વચ્‍ચે ડ્રો કરાયોઃ ર૦૩૧ સુધીનું એડવાન્‍સ બુકીંગ

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો આરંભ થઈ ગયો છે. ભગવાનના મામેરાના યજમાન વિશે ડ્રો કરાતા જાગૃતિબેન ત્રિવેદીનું નામ ખુલ્‍યું છે.સરસપુર રણછોડરાયજી મંદિરમાં આ ડ્રો કરવામાં આવ્યો હતો.મામેરાના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યું હતું..અત્યાર સુધીમાં મામેરાના યજમાન માટે વર્ષ 2031 સુધી એડવાન્સ બુકીંગ થઈ ગયું છે.


 

(3:05 PM IST)