ગુજરાતનું ગૌરવ : ૮૯૧ : ૫ વર્ષમાં સાવજોની સંખ્યામાં ૨૧૭નો વધારો : આનંદો...સિંહોની સંખ્યામાં વધારો : ૨૦૨૦માં ૬૭૪ હતાં : ગુજરાતમાં સિંહની વસ્તીના આંકડા જાહેર કરતા મુખ્યમંત્રી : ૧૯૬ નર, ૩૩૦ માદા, ૧૪૦ પાઠડા અને ૨૨૫ બચ્ચા નોંધાયાઃ ૧૦મી થી ૧૩મી દરમ્યાન ૧૧ જીલ્લાના ૫૮ તાલુકાના ૩૫૦૦૦ ચો.કિમીના વિસ્તારમાં ગણતરી હાથ ધરાઈ હતી10:49 AM IST
પાકિસ્તાનનો દુષ્ટ ચહેરો 33 દેશો સમક્ષ ખુલ્લો પડશે :પ્રતિનિધિમંડળ વિદેશ જવા રવાના થયું : આતંકવાદ સામે ભારતની નીતિને વૈશ્વિક સ્તરે રજૂ કરવા અને પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવા માટે બે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો જાપાન અને યુએઈ જવા રવાના: UAE ગયેલી ટીમ પછીથી આફ્રિકન દેશોની મુલાકાત લેશે 1:17 AM IST
દુબઈમાં ભારતીય રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી : રાતોરાત બ્રોકરેજ કંપની ગાયબ : 'ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સ' સામે પોલીસ ફરિયાદ! : ખાલી ઓફિસો, બંધ ફોન લાઈનો અને ગુમ થયેલા કર્મચારીઓ : સિગ્મા-વન કેપિટલ દ્વારા અનિયંત્રિત ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની ઉચાપત : પીડિતો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા!12:37 AM IST
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો 'શિકાર' ચાલુ : લશ્કર-એ-તય્યબાનો સહ-સ્થાપક આમિર હમઝા લાહોરમાં ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ! : જુઓ વિડિઓ : હાફિઝ સઈદના નજીકના ગણાતા હમઝા પર ઘાતક હુમલો : ભારતમાં અનેક મોટા હુમલાઓના માસ્ટરમાઈન્ડ રજુલ્લાહ નિઝામી ઉર્ફે અબુ સૈફુલ્લાહની પણ થઈ હતી રહસ્યમય હત્યા : પાકિસ્તાનમાં 'અજાણ્યા શખ્સો' નો તરખાટ!12:21 AM IST
મહાકુંભ બન્યો ઇન્ડિગો માટે 'વરદાન' : એરલાઇને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ત્રિમાસિક નફો નોંધાવ્યો : આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનમાં નવી દિશા! : Q4-FY25 માં ₹3,067.5 કરોડનો ધમાકેદાર નફો : આમ્સ્ટરડેમ - માન્ચેસ્ટર માટે બિઝનેસ ક્લાસ અને હોટ મીલ્સ સાથેની નવી સેવાઓ : 2027 માં A350s વિમાન ના આગમન પહેલા મોટા ફેરફારો!11:48 PM IST
દિલ્હીમાં જોરદાર વાવાઝોડું: યુપી-બિહાર અને રાજસ્થાનમાં પણ હવામાનમાં પલટો : જાણો IMD તરફથી નવી અપડેટ : બુધવારે સાંજે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ:દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા અને વરસાદ: દિલ્હીના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ:સફદરજંગમાં ૭૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો:ગાઝિયાબાદ અને નોઇડામાં ભારે વરસાદ:પશ્ચિમ દિલ્હીમાં પણ કરા પડ્યા.10:52 PM IST
હરિયાણામાં ISI જાસૂસી કાંડ : હિસાર પોલીસે મહિલા જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને દબોચી : રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ તપાસ શરૂ! : 5 દિવસના રિમાન્ડ પર રહેલી આરોપી પાસેથી 3 મોબાઈલ, લેપટોપ સહિતના ઉપકરણો જપ્ત : પોલીસનું મીડિયાને અફવાઓ ન ફેલાવવા અનુરોધ : પોલીસે કેટલીક અફવાઓનું ખંડન કરતા મહત્વના ખુલાસા કર્યા9:33 PM IST
દિલ્હી-NCR માં ૫૦°C 'લાગતું' તાપમાન થયા પછી ભારે ધૂળનું તોફાન ત્રાટક્યું: દિલ્હીમાં મોસમની સૌથી ગરમ રાત પણ જોવા મળી, : જુઓ વિડિયો : "લાગતું" તાપમાન, અથવા ગરમી સૂચકાંક, એ માપ છે કે જ્યારે તમે હવાના તાપમાનને ભેજ સાથે જોડો છો ત્યારે તે ખરેખર કેટલું ગરમ લાગે છે. ધૂળના તોફાનને કારણે હવાની ગુણવત્તા પણ બગડી9:05 PM IST
પીએમ મોદી કચ્છ, અમદાવાદ અને દાહોદમાં 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે : અમદાવાદ- વડોદરામાં રોડ શો : ભુજમાં જાહેરસભા બાદ અમદાવાદ આવી પીએમ મોદી રોડ-શોમાં સામેલ થશે:27 મીએ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે: શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે9:00 PM IST
ઓડિશા કૂર્મ માળા: ઓલિવ રિડલી કાચબાઓના સામૂહિક માળાનું વિજ્ઞાન: રુષિકુલ્યા બીચ પર રેકોર્ડ સાત લાખ કાચબાઓના માળા બન્યા : રાજ્યનો કુલ 480 કિમી લાંબો દરિયાકિનારો કાચબાઓના માળાઓ માટે અનુકૂળ ત્રણ મુખ્ય વિસ્તારો ધરાવે છે: ગહીરમાથા, બ્રાહ્મણી અને બૈતરણી નદીના મુખ વચ્ચે; દેવી, ગહીરમાથાથી 100 કિમી દક્ષિણમાં; અને રુષિકુલ્યા, 320 કિમી દક્ષિણમાં.8:40 PM IST
ઇન્ડસઇન્ડ બેંકનો આંતરિક અહેવાલ જાહેર - બોર્ડને બેંક સાથે છેતરપિંડીની શંકા, કેટલાક કર્મચારીઓ તેમાં સામેલ હોઈ શકે : ઇન્ડસઇન્ડ બેંકે Q4 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા: બોર્ડે બેન્ક નફામાંથી ખોટમાં ગઈ હોવાનું સ્વીકાર્યું, શેર મૂલ્યમાં પણ થયો ઘટાડો: તમામ જરૂરી કાનૂની પગલાં લેવાનો નિર્દેશ આપ્યો 7:31 PM IST
આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાને વધુ એક વર્ષનું એક્સટેન્શન : જૂન 2026 સુધી પદભાર સંભાળશે : 2017થી ચોથીવાર મુદત લંબાવાઈ : તેઓ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે : પરંપરાગત સિવિલ સેવા બહારના નિષ્ણાત અધિકારી, આયુર્વેદ ક્ષેત્રના વિદ્વાન વૈદ્ય કોટેચાની નિયુક્તિ સરકારના 'લેટરલ એન્ટ્રી' અભિગમનું મુખ્ય ઉદાહરણ7:28 PM IST
EaseMyTrip એ મહાદેવ એપ સટ્ટાબાજી કેસમાં સ્થાપક-ચેરમેન નિશાંત પિટ્ટી સામેના આરોપોને "સંપૂર્ણપણે પાયાવિહોણા, ભ્રામક અને તથ્યહીન" ગણાવ્યા. : "બે પેઢીઓ" એ મે 2021 માં ખુલ્લા બજારમાંથી સ્વતંત્ર રીતે EaseMyTrip ના શેર ખરીદ્યા હોવાનો દાવો: ડિસેમ્બર 2021 માં શેરધારકોના અધિકારો મુજબ, આશરે 5 લાખ રૂપિયાના ડિવિડન્ડ ચૂકવ્યા7:01 PM IST
વાર્ષિક પગાર વધારાની તારીખ પહેલા નિવૃત્ત થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને અનુમાનિત વધારો મળશે: કર્મચારી સંગઠનો દ્વારા નિર્ણયનું સ્વાગત : સુપ્રીમ કોર્ટના આદેશોમાં ઉલ્લેખ મુજબ, "1 જાન્યુઆરી/1 જુલાઈના રોજ અનુમાનિત પગાર વધારો ફક્ત સ્વીકાર્ય પેન્શનની ગણતરીના હેતુ માટે ગણાશે, અન્ય પેન્શનરી લાભોની ગણતરીના હેતુ માટે નહીં6:58 PM IST
દિલ્હી કોર્ટ 2 થી 8 જુલાઈ સુધી નેશનલ હેરાલ્ડ કેસમાં કરશે દૈનિક સુનાવણી: કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શરૂઆતની દલીલો માટે આપી મંજૂરી : નેશનલ હેરાલ્ડ કેસ કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાલ્ડના માલિક યંગ ઇન્ડિયનને ₹50 લાખના બદલામાં આપેલી ₹90 કરોડની લોન આપવા સાથે સંબંધિત: ઇક્વિટી વ્યવહારમાં ₹2,000 કરોડથી વધુની સંપત્તિના ગેરઉપયોગનો આરોપ7:02 PM IST
ઘરેલુ હિંસા કાયદાને અસરકારક રીતે લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે સુરક્ષા અધિકારીઓની નિમણૂકનો કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યો આદેશ : અધિકારીઓ પીડિત મહિલાઓને ઘરેલુ હિંસા કાયદા હેઠળ ઉપાયો મેળવવામાં મદદ કરવા માટે જવાબદાર હોઈ ઘરેલુ ઘટનાઓના રિપોર્ટ દાખલ કરશે અને સહાયક સેવાઓનું સંકલન કરશે6:51 PM IST
જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની અલી હસન સાથેની વોટ્સએપ ચેટમા જ્યોતિએ અલીને કહ્યું કે પાકિસ્તાનમાં લગ્ન કરાવી દો : પઠાણકોટ ગઈ હતી પણ વીડિયો ન બનાવ્યો તથા NIA અને IB દ્વારા જ્યોતિને સાથે રાખી તપાસ શરૂ કરી : આર્મી કેન્ટોનમેન્ટ, એરબેઝની રેકીની આશંકા : મોબાઈલમાંથી સેનાને લગતી વસ્તુઓ મળી : ઓપરેશન સિંદૂર બાદ પાક. અધિકારી સાથે વાત કરી હતી. જેમાં દાનિશ સાથે બ્લેકઆઉટનો મેસેજ શેર કર્યો હતો,એન્ક્રિપ્ટેડ માધ્યમથી ISI એજન્ટ સાથે સંપર્ક કરતી હતી. જ્યોતિના ટ્રાવેલ વીડિયોમાં ખાસ પેર્ટન જોવા મળી : ધાર્મિક સ્થળોની માહિતીના બદલે સુરક્ષા પર ધ્યાન આપતી 3:40 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની સેક્રેટરી ક્રિસ્ટી નોએમ ચર્ચામાં : ક્રિસ્ટી નોએમ તેની એક ભૂલને કારણે સોશિયલ મીડિયા સહિત સમગ્ર ઇન્ટરનેટ પર ટ્રેડ થઈ : હેબિયસ કોર્પસ બંધારણીય અધિકાર છે જે હેઠળ રાષ્ટ્રપતિ ગેરકાયદેસર લોકોને આ દેશમાંથી હાંકી કાઢવા સહિત તેમના અધિકારોને સમાપ્ત કરી શકે છે આવું નિવેદન આપ્યું હતું4:13 PM IST
અલી ખાન મહમૂદાબાદ તટસ્થ અને સરળ ભાષાનો ઉપયોગ કરી શક્યા હોત જેથી અન્ય લોકોની લાગણીઓને ઠેસ ન પહોંચે : સુપ્રીમ કોર્ટે હરિયાણાની અશોકા યુનિવર્સિટીના પ્રોફેસરને વચગાળાના જામીન આપ્યા : સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રોફેસરે કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરી હતી,જેમણે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ આપી હતી : જેથી તેમની સામે કેસ કરાયો હતો4:22 PM IST
ભાજપ આઈટી સેલના વડા અને અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ કોંગ્રેસે FIR નોંધાવી : કોંગ્રેસનો આરોપ છે કે બંનેએ જાણી જોઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે ખોટા સમાચાર ફેલાવવાનું કાવતરું ઘડયું હતું, જેમાં કોંગ્રેસને તુર્કી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો3:51 PM IST
નવ દિવસમાં બ્લડ કેન્સરનો ખાત્મો ભારતીય ડોક્ટરોએ મોટી સફળતા મેળવી : તમિલનાડુના વેલ્લોરના ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (CMC) ના ડોક્ટરોએ ICMR સાથે મળીને આ પરીક્ષણ કર્યુ છે. તેને વેલકારટી નામ આપવામાં આવ્યું છેઃ પહેલી વાર કાર-ટી સેલ કોષો બનાવવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં જ બનાવાયા છે. ડોક્ટરોનું કહેવું છે કે ૧૫ મહિના પછી પણ ૮૦% દર્દીઓમાં કેન્સર જોવા મળ્યું નથી10:20 AM IST
અરબી સમુદ્રમાં ચક્રવાતનું એલર્ટ મહારાષ્ટ્ર-ગોવાના દરિયાકાંઠાને ભારે પવન અને ઊંચા મોજાની ચેતવણીઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! : ૨૧ થી ૨૪ મે દરમિયાન નીચા દબાણનો વિસ્તાર સક્રિય થવાની સંભાવનાઃમુંબઈ-રાયગઢ સહિતના વિસ્તારોમાં દરિયો તોફાની બનશેઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર2:41 PM IST
હેરાફેરી 3 માંથી પરેશ રાવલના બહાર : સુનિલ શેટ્ટીએ કહ્યું - બાબુરાવ આપ્ટે વગર આ ફિલ્મ બની શકે નહીં : સુનિલ શેટ્ટીએ કહ્યું, "એવું ન થઈ શકે. પરેશ રાવલ વિના... 100 ટકા એ બની શકે નહીં. મારા અને અક્ષય વિના, હેરાફેરી 3 ની 1 ટકા શક્યતા હોઈ શકે છે, પરંતુ પરેશ જી વિના, 100 ટકા એ શક્ય નથી. રાજુ અને શ્યામ, જો તેઓ બાબુ ભૈયાથી માર ન ખાય, તો તે કામ કરશે નહીં2:06 PM IST
પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી પાણીઃ રસ્તા નદીઓ બની ગયા : મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાઃ ટ્રાફિક પ્રભાવિતઃ વીજળી ગુલઃ પુણેમાં કરંટ લાગવાથી ૧૦ વર્ષના બાળકનું મોત : ૨૧થી ૨૪ મે દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છેઃ આજે પણ મુંબઈમાં વરસાદની શકયતા12:20 PM IST
કેદારનાથ દર્શને ગયેલું કપલ ભાન ભૂલ્યું: રસ્તામાં કરવા લાગ્યા ગંદી હરકત : થોડી તો શરમ રાખોઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ : સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને કેદારનાથ જેવા પવિત્ર સ્થળની બેઈજ્જતી ગણાવીઃ જે લોકો આવી રીતે જાહેરમાં અશ્લીલતા ફેલાવે છે, તેમને તીર્થસ્થાનો પર આવવાની પરમિશન ન આપવી જોઈએ11:50 AM IST
ભારતનાં લોકો દવા-દારૂ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે : ૨૦૨૪માં ભારતમાં દારૂ -તંબાકુ-સ્વાસ્થય સેવાઓ પરનાં ખર્ચમાં ઝડપથી વધારો જોવા મળ્યો : કપડા-જુતા પરનાં અર્ચમાં ઘટાડો નોંધાવ્યોઃ મનોરંજન-સાંસ્કૃતિક પ્રવૃતિ પાછળના ખર્ચમાં ૪.૧ ટકાનો ઘટાડો : ૨૦૨૩-૨૪માં લોકોનો ખર્ચ ૫.૬ ટકા વધીને ૧૦૪ લાખ કરોડથી વધી ગયો10:22 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે9:26 AM IST
તમિલનાડુમાં પથ્થરની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયા બાદ ભૂસ્ખલન: પાંચ શ્રમિકોના મોત: બેને ગંભીર ઈજા : શ્રમિકો ખાણમાં 450 ફૂટ નીચે કામ કરતા હતા ત્યારે અચાનક ભૂસ્ખલન થયું: ભારે ખડકો સરકીને નીચે પડતાં શ્રમિકોના મોત :ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગડે સહિતની ટીમો પહોંચી : મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત11:00 PM IST
અરબી સમુદ્રમાં ચક્રવાતનું એલર્ટ : IMD દ્વારા મહારાષ્ટ્ર-ગોવાના દરિયાકાંઠાને ભારે પવન અને ઊંચા મોજાની ચેતવણી : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! : ૨૧ થી ૨૪ મે દરમિયાન નીચા દબાણનો વિસ્તાર સક્રિય થવાની સંભાવના : મુંબઈ-રાયગઢ સહિતના વિસ્તારોમાં દરિયો તોફાની બનશે : મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર11:04 PM IST
આસીમ મુનીરને ફિલ્ડ માર્શલ કેમ બનાવાયો : શાહબાઝ સરકારે પ્રમોશનનું કારણ જણાવ્યું : અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવ્યા પછી, શાહબાઝ સરકારે કહ્યું કે પાકિસ્તાન સરકારે મરકઝ-એ-હક અને ઓપરેશન બુન્યાનુમ મારસૂસ દરમિયાન દુશ્મનને હરાવવા બદલ જનરલ સૈયદ અસીમ મુનીર (નિશાન-એ-ઇમ્તિયાઝ લશ્કરી) ને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી અપાઈ 11:57 PM IST
CJI બીઆર ગવઈની ટિપ્પણી બાદ મહારાષ્ટ્ર સરકાર જાગી ગઈ અને પ્રોટોકોલ અંગે પરિપત્ર બહાર પાડ્યો : રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં મુખ્ય ન્યાયાધીશને કાયમી રાજ્ય મહેમાનનો દરજ્જો અપાયો :તેમની મુલાકાત દરમિયાન વિશેષ સન્માન અને વ્યવસ્થા: મુખ્ય સચિવ, ડીજીપી, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકની હાજરી ફરજિયાત બનાવાઈ12:46 AM IST
તિરુમાલા તિરુપતિ મંદિરમાં હવે 'ડ્રોન-પ્રૂફ' સુરક્ષા : દુનિયાના સૌથી ધનિક મંદિરમાં સુરક્ષા વધારવા એન્ટિ-ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે! : શેષાદ્રિ પર્વત પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છતાં ઘૂસણખોરીના બનાવો બાદ TTD નો નિર્ણય : બિન-ધાર્મિક કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, ગ્રીન કવર વધારવા અને હોસ્પિટલને ₹૭૧ કરોડની વધારાની સહાય જેવા મહત્વપૂર્ણ નિર્ણયો!12:52 AM IST

સાધના સમાવેશ....

ખાલસા તિરંગા યાત્રા

યે દેશ કે વીર જવાનો કા......

જળબમ્બાકાર....
અકિલા સોશ્યિલ મીડિયાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદથી દેશને સમર્પિત કરશે 9000 HPનું પ્રથમ લોકમોટિવ એન્જિન : 'મેઈક ઈન ઈન્ડિયા'નું ઉત્તમ ઉદાહરણ બનશે દાહોદનું રેલ યુનિટ : 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલું રેલવે પ્રોડક્શન યુનિટ 10 હજારથી વધુ રોજગારીનું સર્જન કરશે : 'મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ'ની છાપ સાથે એન્જિન દેશ-વિદેશમાં પહોંચશે1:48 PM IST
સુરત ભાજપના નેતા અને મિત્ર સામે ગેંગરેપ મામલો, ગેસ્ટ હાઉસમાંથી કોન્ડોમ મળ્યા : ગુજરાતભરમા ચકચાર જગાવનાર મામલામાં ફોરેન્સિક ટીમ મારફત પોલીસે મહત્વના પુરાવા મેળવ્યા : મેડિકલ સ્ટોરના ફૂટેજ પણ મેળવ્યા.. ડુમ્મસને બદલે ઓલપાડ દરિયા કિનારે ગયેલ, કપલ ગણાવી એક રૂમ પોતાના સાથે બીજા મિત્ર માટે રાખેલ, એક રૂમમાંથી બીજા રૂમમા કોણ કોણ ગયા તે ફૂટેજ મેળવવા સાથે ૧૬૪ મુજબ યુવતિનુ નિવેદન લેવાયું : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત તમામ અપડેટ મેળવી રહ્યાં છે, એડી પોલીસના માર્ગદર્શનમાં પીઆઇ ડી.જી.રબારી ટીમ દ્વારા પૂરાવાની સાંકળ ગૂંથવા અથાગ જહેમત2:33 PM IST
ભરૂચમાં સુસવાટા ભર્યા પવન સાથે કમોસમી વરસાદ10:52 AM IST
ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજમાં પ૦%થી વધુ બેઠકો ખાલી રહેશે : ડીગ્રી ઇજનેરીમાં ૭૯પ૪૪ બેઠક માટે માત્ર ૩૯રરપ છાત્રોનું રજીસ્ટ્રેશન ખાનગી યુનિવર્સિટીમાં નોંધપાત્ર વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યોઃ તા. ૩ જુને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટઃ તા. ૩ થી ૬ દરમ્યાન મોક રાઉન્ડ અને તા. ૭ જુને ફાઇનલ મેરીટ લીસ્ટ જાહેર થશે4:26 PM IST
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ભવ્ય ઉજવણી કરાશે : કચ્છના ગુનેરીમાં ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તાર ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ જાહેર : ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ઉજવાશે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ : ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત1:31 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટ-ઇન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો : ગુજરાત નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનશે! : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા સજ્જ : AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ : વિજ્ઞાન અને પ્રાદ્યૌગિક વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધાર તથા કોગ્નિઝન્ટ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા8:22 PM IST
સુરતમાં ઓનલાઇન પરફ્યૂમની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીઓના ધંધાનો પર્દાફાશ : 8 આરોપીઓની ધરપકડ : અડાલજના પ્રથમ સર્કલ પાસે આવેલા ખાનગી કોમ્પલેક્ષમાંથી અશ્લીલ વીડિયોના કારોબાર ચલાવતા 8 આરોપી ઝડપાયા : 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 CPU, રોકડા રૂપિયા 10,000, 4 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા 11,90, 000નો મુદ્દામાલ જપ્ત7:15 PM IST
ગુજરાત સરકારનો જળસંચય માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્યોની ગ્રાન્ટમાં 'પાણી બચાવો' કામોનો સમાવેશ : વાર્ષિક ₹50 લાખની ફાળવણી! : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત નિર્ણય : "કેચ ધ રેઈન" અને રેઈન વોટર હાર્વેસ્ટિંગને પ્રાધાન્ય : ગ્રામ તળાવો ઊંડા કરવા માટે પણ જોગવાઈ4:51 PM IST
હું જનતાની વચ્ચે છું,હું ભ્રષ્ટાચારી હોત તો લોકો મને ચૂંટત જ નહીં, મને ન્યાય તંત્ર સંપૂર્ણ વિશ્વાસ છે, કોંગ્રેસને રાજીનામું માગવાનો કોઈ અધિકાર નથી,કોંગ્રેસને રાજીનામું લેવું હોય તો રૂબરૂ આવે : મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડનું બચાવનામું : સંજય અને જગદીશના 6 – 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : તપાસ દરમિયાન ગઇકાલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી3:39 PM IST
હવે બારકોડ રાશનકાર્ડને બદલે ઇ-સાઇન બેઇઝડ QR કોડવાળુ ‘‘સ્માર્ટ રેશન કાર્ડ'' ઇસ્યુ કરાશેઃ વહિવટી મંજૂરી મળી : રાજયના પુરવઠા વિભાગે પરિપત્ર બહાર પાડયોઃ નવું રેશનકાર્ડ અને NFSA કાર્ડ માટે અરજી ફોર્મ જાહેર કરાયા... : તમામ કલેકટરો-ને કરાતી જાણઃ હાલ મે મહિનાનો રાજકોટમાં ૩પ દુકાને માલ પહોંચ્યો નથીઃ ભારે દેકારો2:47 PM IST
રાજકોટના શુકલ પીપળીયાના સરપંચ કાનજીભાઇ ચારોલાનું વાડીએ પાણીના ટાંકામાં ડુબી જતાં મોત : પરિવારના બાળકો ન્હાતા હોઇ એક બાળક ડુબતું હોઇ બચાવવાના પ્રયાસમાં જીવ ગુમાવતાં અરેરાટી : બેભાન હાલતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારજનોમાં અને ગ્રામજનોકમાં શોકની કાલીમા : ઘટનાના આગલા દિવસે જ સરંપચ કાનજીભાઇનું કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયત એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું2:47 PM IST
ગાયકવાડીમાંથી શાહરૂખ ઉર્ફ ડોનુને ૩.૬૭ લાખના હેરોઇન સાથે એસઓજીની ટીમે દબોચ્યોઃ પડીકી બનાવી વેંચતો : રાજસ્થાની શખ્સ આપી જતો અને અગાઉ પણ બે વખત પદાર્થ મંગાવ્યાનું રટણઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ ધાસુરાની ટીમની કામગીરીઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની બાતમી2:46 PM IST
રાજકોટને જાદુઇનગરી બનાવતા જુનિયર જાદુગર મંગલ અને યુવરાજ : જાદુની અદભૂત કમાલ સાથે જબરદસ્ત જમાવટ : પ્રેક્ષકો અચંબામાંથી બહાર આવીને તાળીઓના ગડગડાટથી જાદુની આઈટમને વધાવે છે : જાદુગર યુવરાજ સ્ટેજ પર બાઇક ચલાવતા હોય અને બીજી સેકન્ડે બાઇક સાથે પ્રેક્ષકોની વચ્ચે પ્રગટ થાય તે જોઇ ભલભલા દંગ રહી જાય છે : હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે દરરોજ રાત્રે ૯.૩૦ કલાકે જ્યારે રવિવારે બે શો સાંજે ૬ કલાકે અને રાત્રે ૯.૩૦ કલાકે : આર્ટ ઇન્ડિયાના મહેન્દ્રભાઇ શાહ, ધીરેનભાઇ શાહ અને મધુભાઇ બલર દ્વારા જુનિયર જાદુસમ્રાટ મંગલના મેજિક શોનું રાજકોટમાં ધમાકેદાર આયોજન3:00 PM IST
જામનગરમાં નદીના પટના સંખ્યાબંધ દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન : જુદા જુદા ત્રણ વિસ્તારમાં અંદાજિત ૫૦,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે મ.ન.પા.ની પોલીસ બંદોબસ્ત સાથે ૧૨ જેસીબી મશીન- ૩ હિટાચી તથા ટ્રેક્ટર અને ૨૦૦ થી વધુ સ્ટાફ સાથે સીટી એ. ડિવિઝનનો મહિલા પોલીસ સાથેનો મોટો કાફલો જોડાયો11:01 AM IST
જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસને કુવાડવા પાસે આંતરી તોડફોડઃ ડ્રાઇવરને માર મારી ખૂનની ધમકી : તમારી બસ બપોરે ૧ વાગ્યે ઇસ્કોન ચોકડીએ લગાડતા નહિ, ૧:૨૦ પછી લગાડજો એવો દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે આદેશ ટ્રાવેલ્સના ક્લીનરને ફોન કર્યો પછી ડખ્ખો કરાયો : સુનિલભાઇ ઓડેદરાની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર ગાંધીનગર પાટે ચાલે છેઃ તેના ડ્રાઇવર ભીખનભાઇ કરંગીયાની કુવાડવા પોલીસમાં ફરિયાદ2:03 PM IST
ગરમી થોડી ઘટશે બફારો બેફામ થશે11:57 AM IST
ACBનો જામનગરમાં સપાટો : 8,000 રૂપિયાની લાંચ લેતા ASI અને હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયા! : રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શનમાં કાર્યવાહી : જુઓ વિડિયો : ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના યુવરાજસિંહ ગોહિલ અને પુષ્પરાજસિંહ જાડેજાની ધરપકડ : અરજીની તપાસમાં 'લોકઅપ'નો ડર બતાવી પૈસા માંગ્યાનો ઘટસ્ફોટ9:37 PM IST
ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવા જામનગર જિલ્લાના ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર : પંચ એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું10:58 AM IST
અમરેલી અને રાજુલામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ10:54 AM IST
જામકંડોરણામાં કરા પડયા 11:47 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ચીફ સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર ૨૪ મીએ ટીમ ઈન્ડિયા તથા નવા ટેસ્ટ કેપ્ટનની નિમણૂંક કરે તેવી શક્યતા : નવા ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ સૌથી આગળ : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેૃતત્વ કરનાર જસપ્રીત બુમરાહનું નામ પણ લિસ્ટમાં 4:15 PM IST
આશ્ચર્યજનક: ૩૬૮ બિલિયન ગ્લોબલ વ્યૂઇંગ મિનિટ્સ: ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની યાદગાર જીતમાં, ICC એ નોંધાવ્યા રેકોર્ડ-બ્રેકિંગ આંકડાઓ : 9 માર્ચે ન્યુઝીલેન્ડ સામેની ભારતની જીત સૌથી વધુ જોવાયેલી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ: 65.3 બિલિયન લાઇવ વ્યૂઇંગ મિનિટ્સનો રેકોર્ડ: મોબાઈલ વર્ટિકલ મેક્સવ્યૂ ફીડનો સિંહફાળો 7:32 PM IST
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવીને IPL 2025 માં પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો : મેચનો હીરો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી : આ સિઝનમાં જ્યારે પણ CSK એ લક્ષ્યનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે નિષ્ફળ ગયુ ,કુલ પાંચ મેચમાં, તેઓ પાંચેય હારી ગયા. આ આંકડો ટીમની બોલિંગની નબળાઈ4:19 PM IST






















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































































