News of Sunday, 6th April 2025
સાંસદ મનસુખભાઈ વસાવાએ બીજેપીના ૪૬ માં સ્થાપના દિવસની કાર્યકરો સાથે કરી ઉજવણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપલા ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને સાંસદ મનસુખ ભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના ૪૬માં સ્થાપના દિવસની ઉજવણીમાં કાર્યકરો જોડાયા હતા
રાજપીપલા સ્થિત પોતાના નિવાસસ્થાને સાંસદ મનસુખ ભાઈ વસાવાએ પોતાના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીના ૪૬ સ્થાપના દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવીને ઉજવણી કરી હતી. સાથે સાથે બીજેપી ના જિલ્લા પ્રમુખ નીલ રાવ, શહેર પ્રમુખ અજીત પરીખ સહિત જિલ્લા ના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ આ ઉજવણી કરી હતી.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
