News of Tuesday, 8th April 2025
વિસાવદર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી નાસીરભાઈ ભોરના પિતાશ્રીનુ અવસાન : મંગળવારે સવારે ૧૦ કલાકે દફનવિધિ કરાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી નાસીરભાઈ ભોર (રઝા જનરલ સ્ટોર) તથા અલ્તાફભાઈ ભોર (ભારમલ પેટ્રોલ પંપ-કર્મચારી)ના પિતાશ્રી ગફારભાઈ મામદભાઈ ભોર (ઉ.વ.૮૪)નુ તા.૭-૪-૨૦૨૫ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા. ૮-૪-૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે નિવાસસ્થાન: કોર્ટ રોડ, વિસાવદર ખાતેથી નિકળી જામા મસ્જિદ ખાતે જનાજાની નમાઝ બાદ વિસાવદર કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરાશે.
મર્હુમ ગફરભાઈ મામદભાઈ ભોર (ઉ.વ.આ.૮૪)ની જિયારત તા.૧૦-૪-૨૦૨૫ નારોજ જુમ્મા મસ્જિદ વિસાવદર ખાતે સવારે ૧૦-૦૦ કલાકે તથા લેડીસ માટે સોરઠીયા ઘાંચી જમાત ખાનામાં રાખેલ છે. મો.૯૪૨૬૯૫૪૯૫૪/૯૪૨૬૧૬૭૮૬૦
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
