News of Tuesday, 8th April 2025
અમદાવાદ ખાતે કોîગ્રેસના આગેવાનોને આવકારતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટઃ અમદાવાદ ખાતે યોજાયેલ કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધિવેશનમા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આવકારતા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને મહીલા નેતા ગાયત્રીબા વાઘેલા લોકસભાના પૂર્વ સ્પીકર મિરાકુમારી તેમની પુત્રી સાથે રાજ્ય સભા સાંસદ અને ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય રાજીવ શુક્લા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પૂર્વ સાંસદ અમિબેન યાજ્ઞિક ગૌરવભાઈ પંડયા પૂર્વ સાંસદ અલકા ક્ષત્રિય પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયા સહિતના કોંગી આગેવાનોને એરપોર્ટ ખાતે શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા દ્વારા આવકારવામાં આવેલ.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
