News of Tuesday, 8th April 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6080 રૂપિયા સુધી બોલાયો : જાણો 34 યાર્ડના ભાવ
ગુજરાતની 34 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,781.72 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 34 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,781.72 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6080 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3900 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 5301 રૂ., ડીસામાં 5270 રૂ., બાબરામાં 5251 રૂ., ભાભરમાં 5141 રૂ., સમીમાં 5100 રૂ., હળવદમાં 5070 રુ., રાજકોટમાં 5011 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,781.72 ટન આવક થઇ છે.


(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
