News of Thursday, 10th April 2025
નાર્કોટિક્સના ગુન્હામાં બે માસથી વોન્ટેડ આરોપીને આંધ્રપ્રદેશથી સુરત ઉધના પોલીસ ઉપાડી લાવી

નો ડ્રગ્સ ઈન સુરત.. સીપીના ટોપ પ્રાયોરીટી અભિયાન અંતર્ગત ડીસીપી ભગીરથ ગઢવી, ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.એન. દેસાઈ , સેકન્ડ પીઆઇ વી.બી.ગોહિલ, પી.એસ.આઇ. એમ. કે. ઈશારાની, હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ, કમલેશભાઈ અને કિરણભાઈ સહિતના સ્ટાફને મોટી સફળતા. વિજય વાડાથી ઝડપાયેલ અમીર કુન્ના શેટી મૂળ ઓરિસ્સાના ગંજીમનો હોવાનું અકિલા સાથેની વાતચીતમાં પી.આઇ. એસ. એન. દેસાઈ જણાવે છે. વિશેષ વિગત મેળવાઈ રહી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
