News of Thursday, 10th April 2025
ખેરાલુના ડભોડા ગામમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત : રીલ્સના ચક્કરમાં લપસતાં જીવ ગુમાવવો પડ્યો
તળાવના કિનારે રીલ બનાવતા યુવાન લપસી ગયો : તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો

મહેસાણા: ખેરાલુના ડભોડા ગામમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યું છે , રીલ બનાવવા જતા યુવકને મોત મળ્યું છે. . તળાવ કિનારે રીલ બનાવતા યુવક લપસીને ડૂબ હતો
ખેરાલુના ડભોડા ગામમાં આ ઘટના બની હતી, . તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો . 18 વર્ષીય યુવકના પરિવારમાં માતમ છવાયો છે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
