<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

મા જોઈએ, બહેન જોઈએ, પત્‍ની જોઈએ તો દીકરી કેમ નહીં?

 

અમદાવાદ,તા.૧૨: મહાવીર સ્‍વામીના જન્‍મકલ્‍યાણક નિમિત્તે અમદાવાદમાં જુદા-જુદા ૨૧ જૈન સંઘો દ્વારા રજવાડી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં સામાજિક સંદેશ આપતાં અનેક બેનરો જોવા મળ્‍યાં હતાં. એમાં એક બેનર હાથમાં લઈને આ યાત્રામાં જોડાયેલી એક બાળકીએ સૌનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. આ બાળકીના હાથમાં જે બેનર હતું એમાં સૂચક રીતે લખાયું હતું કે ‘મા જોઈએ, બહેન જોઈએ, પત્‍ની જોઈએ તો દીકરી કેમ નહીં?'(૪૦.૧૦)

(9:57 AM IST)