News of Sunday, 13th April 2025
મા પરિક્રમા સેવા સંઘ ઇન્દ્રવરના સંચાલિત મા અનસૂયા દત પદયાત્રાનું ભકતો દ્વારા આયોજન કરાયું

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના બોરીયા મુકામે આવેલ માખનેશ્વર્ મહાદેવ મંદિર અશ્વથાત્માએ પ્રસ્થાપિત કરેલ શિવલીંગ વાલ્મીકિ આદિવાસી શાળાએથી મા અનસૂયા દત પ્રાદુર્ભાવ યાત્રા તા ૨૫/૪/૨૦૨૫ સવારે ૭.૦૦ કલાકે નિકળી ઇન્દ્રવરના, નાની રાવલ, ફૂલવાડી, રામપુરા માંગરોલ ઉત્તરવાહિની પરિક્રમા ૪ શિવલીંગ દર્શન કરી શેહરાવ મુકામે રાત્રી રોકાણ કરી તા ૨૬/૪/૨૦૨૫ ના રોજ સવારે નીકળી જીઓરપાટી, કોઠારા હનુમંતેશ્વર્ આશ્રમ બપોર વિશ્રામ કરી પોઇચા મુકામે શિવલીંગ મહાદેવ રાત્રિ રોકાણ કરશે, તા ૨૭/૪/૨૦૨૫ના રોજ પોઇચા સવારે ૭.૦૦ કલાકે નિકળી મોલેઠા ગુપ્તેશ્વર્ મહાદેવ થઈ બરકાલ વ્યાસેશ્વર્ વ્યાસ બેટ રોકાણ કરી સવારે ૭.૦૦ કલાકે નિકળી મા અનસૂયા મુકામે પહોંચશે, સૂચિત પદયાત્રા સ્વક્સ્ટારજીત ભકતો દ્વારા આયોજન કરવામા આવનાર છે, તેનું સંચાલન મા પરિક્રમા સેવા સંઘ ઇન્દ્રવરના કરશે
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
