News of Monday, 14th April 2025
નગરપાલિકાઓના વહીવટી તંત્રના કમિશનર રેમ્યા મોહનનો જન્મદિન
રાજકોટ, કચ્છ, વલસાડના પૂર્વ કલેકટર

રાજકોટઃ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન અને ગુજરાત શહેરી વિકાસ કંપનીનાં મેનેજીંગ ડીરેકટર રેમ્યા મોહન મૂથાદતનો જન્મ તા.૧૪ એપ્રિલ ૧૯૮૦ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો. તેણી મૂળ કેરલના વતની અને ૨૦૦૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેણી ભૂતકાળમાં વલસાડ, કચ્છ અને રાજકોટમાં જિલ્લા કલેકટર, નેશનલ હેલ્થ મિશનના ડીરેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.
મો.૯૯૭૮૪ ૦૦૮૩૯ ગાંધીનગર.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
