News of Monday, 14th April 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમા 340 રૂપિયા બોલાયો : જાણો અન્ય 12 યાર્ડના ભાવ: જુઓ સંપુર્ણ યાદી

અમદાવાદ :આજે ગુજરાતની 12 માર્કેટ યાર્ડમાં કુલ 8,851.20 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમા 340 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 260 રૂ. અને નીચો ભાવ 61 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય આણંદમાં 300 રૂ., મહુવામાં 276 રુ., જામનગરમાં 265 રુ., પોરબંદરમાં 250 રૂ., ગોંડલમાં 241 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,851.20 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
