News of Tuesday, 15th April 2025
રાજકટોની બાજુમાં આવેલ શ્રીહરિ સંસ્કાર કેન્દ્ર મવડી ગામે આચાર્ય રાકેસપ્રસાદજી મહારાજ હસ્તે તા.21 એપ્રિલના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ : અમદાવાદ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્ત્રી માધવપ્રિયદાજી સ્વામીની પ્ર્રેરણા તથા પુરાણિ બાલકૃષ્ણ્દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં રાજકોટની બાજૂમાં આવેલ શ્રીહરિ સંસ્કાર કેન્દ્ર મવડી ગામે આચાર્ય રાકેસપ્રસાદજી મહારાજ હસ્તેમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવતા17એપ્રિલથી 21 એપ્રિલ દરમ્યાન રાખવામાં આવેલ છે. આ સંસ્કાર કેન્દ્ર અ.નિ .રતનબેન તથા અ.નિ. વલ્લભભાઇ ઘેલાણીની સમર્પણના પ્રતિક રુપેછે.પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં તેમણેઆ સંસ્કાર કેન્દ્રના નિર્માણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સંપ્રદાયમાં પોતાનુ નામ સુવર્ણ અક્ષરે અંકિત કરેલ છે.આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવતા.17 એપ્રિલથી 21 એપ્રિલ દરમ્યાન વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ના વરદહસ્તે રાખવામાં આવેલ છે.મુર્તિ પ્રતિષ્ઠા વિધિ છારોડી ગુરુકુલ દર્શન સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી રામપ્રિયજી ભારતીય પરંપરા પ્રમાણ વૈદિક વિધિ સાથે યજ્ઞ સાથે કરાવશે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
