News of Tuesday, 15th April 2025
રાજ્યના 6 પોલીસ સબ ઇન્સ્પેકટરની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરાઈ
રાજકોટ ગ્રામ્યના અજયકુમાર ગળચર .વિરેન્દ્રસિંહ જાડેજા. સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના કરશન રવિયા .સુરેન્દ્રનગરના કૃષ્ણાબેન ઝણકાત અને આણંદના શર્મરાજસિંહ ભાટ્ટીની બદલી

અમદાવાદ : રાજ્યના બિન હથીયાધારી 6 પોલીસ સબ ઇન્સ્પેકટરની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરાઈ છે
રાજકોટ ગ્રામ્યના અજયકુમાર ગળચર .વિરેન્દ્રસિંહ જાડેજા. સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના કરશન રવિયા .સુરેન્દ્રનગરના કૃષ્ણાબેન ઝણકાત અને આણંદના શર્મરાજસિંહ ભાટ્ટીની સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી કરાઈ છે
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
