News of Wednesday, 16th April 2025
વેદના મંત્રો સાથે SGVP ગુરુકુલ પરિસરમાં યજ્ઞશાળામાં પ્રતિષ્ઠિત શ્રી ઘનશ્યામ મહારાજને પંચામૃતથી અભિષેક

SGVP ગુરુકુલ પરિસરમાં,આવેલ યજ્ઞશાળા,જ્યાં દરરોજ મહા વિષ્ણુયાગ થાયછે ત્યાં પ્રતિષ્ઠીત થયેલ શ્રી ઘનશ્યામ મહારાજને પંચામૃતથીઋષિકુમારો દ્વારા વેદના મંત્રો સાથે પંચામૃતથી અભિષેક કરતા શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી. ---કનુભગત
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
