News of Wednesday, 16th April 2025
SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદનું અનુષ્ઠાન કરતા ઋષિકુમારો

ચૈત્ર માસ પ્રારંભે SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદનો અભ્યાસ કરતા ઋષિકુમારો સત્યનારાયણ ગુરુજીની આગવાની નીચે વેદનું અનુષ્ઠાન કરી રહ્યાછે.1.પાટિલ ખુશાલ 2.જોષી આઉષ્ય 3.જોષીવંશ 4.જોષીદેવાંશ 5.મિશ્રા અંકિત6.ભટ્ટ કિરણ 7.ભટ્ટ વંશ.-----કનુભગત
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
