<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જૂની પેંશન યોજનાને લઈ મહત્વની અપડેટ : જાણો ક્યાં કર્મચારીઓએ OPS નો લાભ મળશે :પરિપત્ર જાહેર કર્યો

પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાની કચેરીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે.

અમદાવાદ : કર્મચારીઓને જૂની પેંશન યોજનાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના જાહેર કરવામાં આવી છે. જે કર્મચારીઓએ યોજનાનો લાભ મેળવવા પરિપત્ર જાહેર કર્યો છે, જે માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અધિકારીઓએ કરવાની અરજી રહેશ

કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાને લઈ પરિપત્ર જાહેર કરાયો છે. જે પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ અરજી કરવાની રહેશ. પોતાની કચેરીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા થતી કામગીરીને લઈ વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નિવૃત્તિ અને અન્ય ટેકનીકલ મુદ્દાઓની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે 

(9:12 PM IST)