<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 702 રૂપિયા બોલાયો : જાણો ટૂકડા ઘઉંનો શું રહ્યો ભાવ ?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 6,934.49 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 6,934.49 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 702 રૂપિયા બોલાયો હતો. સિદ્ધપુર યાર્ડમાં નીચો ભાવ 440 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડગામમાં 661 રૂ., ભાવનગરમાં 660 રૂ., બોટાદમાં 651 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ મહુવામાં 723 રૂ. અને નીચો ભાવ 441 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,934.49 ટન ઘઉંની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)સાબરકાંઠા1755.9રાજકોટ1490.1આણંદ554.7મહેસાણા488.2મોરબી417.1જામનગર326.9દાહોદ316.3બનાસકાંઠા315.5જૂનાગઢ268.8અમદાવાદ236બોટાદ211પાટણ155.45ગાંધીનગર129.05ભાવનગર103.07અમરેલી77.08સુરેન્દ્રનગર59.1ગીર સોમનાથ11.24ખેડા7પંચમહાલ3.9વડોદરા3.6સુરત2.4દેવભૂમિ દ્વારકા2ભરૂચ0.1કુલ આવક6,934.49

 

કયા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવસિદ્ધપુર440702વડગામ440661ભાવનગર480660બોટાદ460651થરા(શિહોરી)561645રાધનપુર475640ડીસા482631સમી450611ધાનેરા460609હિંમતનગર485604માણસા400600થરા440590પાલનપુર468588મહેસાણા461581મોડાસા486570સાવરકુંડલા495565ખંભાત470560વિસાવદર460560કડી436560ખેડબ્રહ્મા490560ટિંટોઇ470550ચોટીલા470550વિસનગર450546બાબરા460540પાલીતાણા465540હળવદ450539વડાલી480539જેતપુર421536વાંકાનેર420535નિઝર483533મોરબી478532જસદણ416530રાજકોટ475528વિરમગામ490526ધ્રાંગધ્રા454526ભેસાણ400520વેરાવળ471517દાહોદ514516માંગરોળ495510ધોરાજી409510ભાણવડ460490વિજયનગર484488સાવલી460480ધ્રોલ390473ધારી456467હારીજ455711જંબુસર600680તારાપુર485610તલોદ490588લીમખેડા520540બાયડ290530ધોળકા491517સંજેલી480500ગોધરા475498બોરસદ485490ઝાલોદ480490મોરવા હડફ460500ઉમરેઠ470490

કયા માર્કેટ યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવમહુવા441723સાવરકુંડલા500640રાજકોટ482625જસદણ430600રાજુલા400568દાહોદ530558.2જેતપુર461556દહેગામ498552માંગરોળ510530કાલાવડ450501

(12:50 AM IST)