<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ગાંધીનગરમાં રત્‍નાકરજીની મુલાકાતે ડો.ચિખલીયા

જુનાગઢ, તા., ર૩: ગાંધીનગર ગુજરાત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી રત્‍નાકરજીની જુનાગઢના સેવાભાવી ડો.ડી.પી.ચિખલીયા (ગુજરાત સ્‍ટેટ હાઉસીંગ ફાયનાન્‍સ કોર્પોરેશનના ચેરમેન) એ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:18 PM IST)