<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામ હુમલાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં બે મિનિટનું મૌન પાળશે :મેટ્રો કોર્ટની લાઈબ્રેરીમાં બાપરે પ્રાર્થના સભા

કોર્ટની કાર્યવાહી શરૂ થયા પહેલા ગુજરાત હાઇકોર્ટમાં બે મિનિટ મૌન પળાશે

અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં ભારે શોક અને આક્રોશનો માહોલ છે, દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, ત્યારે પહેલગામ હુમલાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં બે મિનિટનું મૌન પાળશે તેમજ મેટ્રો કોર્ટની લાઈબ્રેરીમાં બપોરે 2-30 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન થયેલ છે., સવારે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી શરૂ થયા પહેલા ગુજરાત હાઇકોર્ટમાં બે મિનિટ મૌન પળાશે

 

(11:27 PM IST)