<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભરતીની રાહ જોતા ઉમેદવારોને રાહત : ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત: 2396 મહેસૂલી તલાટીની થશે ભરતી

ઓનલાઇન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-૩ની અંદાજીત 2300થી વધુ  જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઇન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમ ગુજરાત ગૌણ પસંદગી મંડળની યાદીમાં જણાવાયું છે

 

(10:20 PM IST)